Monday, July 19, 2010

"ક્યાંક થોડી થાય અસર"



એક હતું ઝાંઝવું અને એક હતી એની નજર,
એકમાં મર્યા ડુબી જઈએ એકમાં પાણી વગર,
ખત્મ થઈ ગઈ એક અમારી ઈચ્છા, અમારા જ મરણની સાથે,
કે અમારા મરણની હ્યદયમાં એમના ક્યાંક થોડી થાય અસર.

"ચિંતન ટેલર"

1 comment:

  1. અમારા મરણની હ્યદયમાં એમના ક્યાંક થોડી થાય અસર.

    aha... emmmm asar thai khari????

    ReplyDelete