Monday, July 19, 2010

"ક્યારેક તોડી શકતાં નથી દિવાલ"



ક્યારેક સમજણ ઓછી પડે છે, તો ક્યારેક ઉદભવે છે સવાલ,
વર્ષોથી મળેલાં બે હ્યદયના પણ ક્યાંક મળતા નથી ખયાલ,
મિલન માટે તોડી બેસે છે જેઓ દુનિયા સાથે સઘળા સંબંધ,
તેઓ પણ પોતાની વચ્ચેની ક્યારેક તોડી શકતાં નથી દિવાલ.

"ચિંતન ટેલર"

1 comment:

  1. મિલન માટે તોડી બેસે છે જેઓ દુનિયા સાથે સઘળા સંબંધ
    ""oho"""

    ReplyDelete