તું તારી પુરેપુરી તાકાત વાપરીને મને નફરત કરી જો અને હું મારી પુરેપુરી તાકાત વાપરીને તને પ્રેમ કરૂ જોઈએ કોની જીત થાય છે પણ બંન્ને પરીસ્થીતી એટલે કે તું જીતે કે હું જીતું બન્નેમાં જીત તો મારીજ થશે કારણકે મને નફરત કરવા માટે પણ દીવસમાં તારે મને હજારો વખત યાદ તો કરવોજ પડશે!!!