Friday, July 30, 2010

"ક્યારેક તો લે તડપવાની મજા"



ક્યારેક તો આવ મારા પહેલા મને મલવા,
રોજ તડપાવે છે મને, ક્યારેક તો લે તડપવાની મજા.

"ચિંતન ટેલર"

2 comments:

  1. વાહ! સુંદર રચના !

    તડપવાની મજા માણવા માટે પણ તડપવું પડે...

    અને સાવ સાચુ તો એ છે કે મિલનની મજા માણવા માટે પણ તડપવુ જ પડે !

    ReplyDelete