Saturday, November 13, 2010

"કોઈને દિલ નથી મળતું, કોઈ દિલથી નથી મળતું"



મૃત્યુંની મંઝીલના મુસાફરને રસ્તા નથી મળતા,
દરિયાની દરેક લહેરોને કિનારા નથી મળતા,
આજાયબી છે આ દુનિયા, અને તેના લોકોની,
કોઈને દિલ નથી મળતું, કોઈ દિલથી નથી મળતું.

"ચિંતન ટેલર"

2 comments:

  1. કોઈને દિલ નથી મળતું, કોઈ દિલથી નથી મળતું.

    wah,,, salu aam j thay chhe ho..

    ReplyDelete
  2. સત્ય ને સત્ય.!
    સત્ય મા મઝા આવી એમ કહેવાય્?
    સત્ય ને સત્ય જ કહેવાય ને?

    ReplyDelete