Sunday, July 4, 2010

"તને વરસાદ ભિંજવે"



આકળ વિકળ કાળ ઝાળ આ રાત ભિંજવે,
મને ભિંજવે તું તને વરસાદ ભિંજવે.

2 comments:

  1. nice.
    keep it up...
    aha varsad..
    mara nayan ma chhe bare mas no tu varsad.
    akhomathi pani bani ne vahi rahiyo tu varsad.
    ..
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  2. આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
    હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
    અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
    મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
    રમેશ પારેખ

    મને ગમતી રચના માં મે ઊમેરેલી પંકતિ!!!

    ReplyDelete