Friday, July 30, 2010

"પાછળ વળીને જોયું તો હું જ હું હતો"



અધુરાઓને પાછળ મુકીને હું એવો આગળ નીકળી ગયો,
કે પાછળ વળીને જોયું તો હું જ હું હતો.

"ચિંતન ટેલર"

2 comments:

  1. વાહ! ઈશ્વર ને પામવા હું નિકળ્યો ને ખુદ જ ઈશ્વર બની ગયો !

    અધુરાઓ એટલા તો દુર રહી ગયા કે પાછળ વળીને જોયું તો ફક્ત હું જ હતો !

    સુંદર રચના !

    ReplyDelete
  2. વાહ! ઈશ્વર ને પામવા હું નિકળ્યો ને ખુદ જ ઈશ્વર બની ગયો !

    thanks

    ReplyDelete