Sunday, July 18, 2010

"હવે એમને છે બળવાનું"



ટાળી રહ્યા છે જ્યારથી એ અમને મળવાનું,
છોડી દીધું છે અમે પણ એમની ગલીમાં વળવાનું,
આપને રોશની આપવા ખુદ અમે પણ બળ્યાં હતાં,
અમે બળવું છોદી દીધું હવે એમને છે બળવાનું.

"ચિંતન ટેલર"

1 comment:

  1. emmm..હવે એમને છે બળવાનું????????

    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/
    shilpa...

    ReplyDelete