Monday, July 5, 2010

"તુજમાં આખી દુનિયા દેખાય છે"



આંખ ખોલી જોવું છું તો,
આખી દુનિયામાં તુજ દેખાય છે,
અને આંખ બંધ કરી જોવું છું તો,
તુજમાં આખી દુનિયા દેખાય છે,

"ચિંતન ટેલર"

2 comments:

  1. Aha...kon dekhai chhe??????
    ha ha ha just kidding.
    nice one,keep it up.

    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete