શું કહેવું તે ચહેરા વિષે જેને જોતાની સાથે જ સર્વસ્વ સમર્પિત કરી દેવાનું મન તૈયાર થઈ જાય, "તેમ કહી શકાય કે" પ્રથમ નજરે જ છેતરપીંડી કરી લેવા માટે મળી ગયેલો પરવાનો એટલે જ સુંદર ચહેરો.
સાવ સાચી વાત કહિ છે આપે. સુંદર ચહેરો એ શરીરનું સૌંદર્ય છે. ને નિર્દોષ ચહેરો એ આત્માનું સૌંદર્ય છે. ને એ બંન્ને વરદાન એક સાથે જેને મળેલા હોય તેવા માસુમ ચહેરાનું તો કહેવુ જ શું ? જેને જોતાની સાથે જ સર્વસ્વ સમર્પિત કરી દેવાનું મન તૈયાર થઈ જાય...
"તેમ કહી શકાય કે"
તમે અમસ્તો જ નિરખ્યો આઇનો ને ચાંદની ઝંખવાઇ ગઈ. પેલા સુરજે ગુમાવ્યુ તેજ તો ઉષાની લલિમા લજવાઇ ગઈ. હવે ન આવશો આમ ઝરૂખામાં... કહે છે દિવાના પાગલને બંધન નથી હોતા !
સાવ સાચી વાત કહિ છે આપે. સુંદર ચહેરો એ શરીરનું સૌંદર્ય છે. ને નિર્દોષ ચહેરો એ આત્માનું સૌંદર્ય છે. ને એ બંન્ને વરદાન એક સાથે જેને મળેલા હોય તેવા માસુમ ચહેરાનું તો કહેવુ જ શું ?
ReplyDeleteજેને જોતાની સાથે જ સર્વસ્વ સમર્પિત કરી દેવાનું મન તૈયાર થઈ જાય...
"તેમ કહી શકાય કે"
તમે અમસ્તો જ નિરખ્યો આઇનો ને ચાંદની ઝંખવાઇ ગઈ.
પેલા સુરજે ગુમાવ્યુ તેજ તો ઉષાની લલિમા લજવાઇ ગઈ.
હવે ન આવશો આમ ઝરૂખામાં...
કહે છે દિવાના પાગલને બંધન નથી હોતા !