Friday, July 9, 2010

"અમે એમ માનવા લાગ્યાં"



દીવા પ્રગટાવવા એ અગાસી પર ગયાં અને અમે એમ માનવા લાગ્યાં,
અમાસે આવતા તહેવારો આ દુનિયાવાળાઓ હવે પૂનમે મનાવવા લાગ્યાં.

"ચિંતન ટેલર"

1 comment:

  1. ચાંદ ની ઉપમા આપી ને સુંદર વણૅન...
    nice one.....
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    shilpa prajapati...

    ReplyDelete